રાજકોટ
News of Monday, 16th December 2019

શીયાળાની જમાવટઃ ચીકી-જીંજરાની લહેર

રાજકોટઃ શીયાળાએ જમાવટ કરી છે...આજે લોકોને કાતીલ ઠંડીનો અનુભવ થયો હતો..તો સાથોસાથ લોકોમાં ગરમાગરમ ઉંધીયું, જામફળ-જીંજરા-તલ-સીંગની ચીકીની લહેર પણ ફરી વળી છે...મીઠા તડકા સાથે રજાકિય પળોમાં લોકો આનંદ માણી રહ્યા છે, મોર્નીંગ વોકમાં પણ ચહલ પહલ વધી છે...તસ્વીરમાં રાજકોટ લીલા જીંજરાની મબલખ આવક થઇ છે અને માર્કેટ ભરાઇ છે તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:39 pm IST)