રાજકોટ
News of Friday, 16th November 2018

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઓશોના નવા મેગેઝીનો 'યૈસ ઓશો' 'ઓશો વર્લ્ડ', 'ઓશો શુન્ય કે પાર' ઉપલબ્ધ

પરિવર્તનનો પવન ફુંકી જીવન યાત્રાને સુવર્ણમય બનાવવા થઇ જાઓ તૈયાર : વાર્ષિક લવાજમ ભરીને ઓશોના પ્રવચનની ૩ એમપી થ્રી ફ્રીમાં ઉપહાર સ્વરૂપે મેળવોઃ સ્વામિ સત્ય પ્રકાશ દ્વારા ૪૪ વર્ષોથી અવિરતપણે વહાવાતી જ્ઞાનગંગા

રાજકોટ તા. ૧૬ : સંબુદ્ધ રહસ્યદર્શી સદ્દગુરૂ ઓશોના અમુલ્ય પ્રવચનો સાંભળવા ખરેખર જીવનના એક લ્હાવારૂપ છે જેમાં વિવિધ મેગેઝીનો માર્ગદર્શન રૂપ બનાવી અસંખ્ય સાંધકોએ જીવનને સુવર્ણમયી બનાવી દીધું છ.ે ત્યારે ફરી ઓશોના સાહિત્યરૂપી દરિયામાં જ્ઞાનની ડૂબકી લગાવવાનો સમય આવી ગયો છે. ઓશો પ્રવચનો સાંભળી, સંભળાવી જીવન યાત્રામાં બદલાવ લાવવા માંગતા માનવીઓ માટે યૈસ ઓશો, ઓશોવર્લ્ડ, ઓશો ટચ તથા ઓશો શુન્ય કે પાર નામના મેગેઝીનો ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ કરાવી તથા લોકો સુધી પહોંચાડવાની જ્ઞાન ગંગારૂપ યાત્રા છેલ્લા ૪૪ વર્ષોથી સ્વામિ સત્ય પ્રકાશ દ્વારા અવિરતપણે આગળ ધપાવાઇ રહી છ.ે

મેગેઝીનોના મુખ્ય કેન્દ્ર બિંદુઓ

પુનાથી પ્રકાશીત થતુ માસીક હિન્દી 'યૈસ ઓશો' ભાવ-શુદ્ધિ, દર્બ હવે ભાવ ઔર અવિકસત ભાવનાર્થે આવડો ભાવનાત્મક રૂપ સે કમજોર વ હૃદય કે તલ પર શીખ કરતી હૈ નીનૈ કૈસે શુદ્ધ હો ભાવ કા જગત ઔર હૃદય ખિલે આપની પુરી સંભાવનાઓ મે. કુછ પ્રયોગ ભાવનાત્મક સ્વાસ્થ્ય કૈ લીય દમિત ભાવાવૈગો કી ગ્રંથીયા, પુરાની ગ્રંથીયો કા વિસર્જન, કયા કરે કી નઇ ગ્રંથીયા ન બને ? શુદ્ધ  અશુધ્ધ ભાવ કા ભેદ, પ્રેમ કે અવિકચીત બિંદુઓ કો જગાયે. ચાર દિન કે જીવન મે સુખ બાંટે, જીવન મે ખુશિંયા હી ખુશિંયા બટોરે, જીવન મે સતત કૃતજ્ઞતા કા સ્મરળ, બૌધ્ધિ ધર્મ ઔર ચીન કા સમ્રાટ, રોજ મર્રા કે પ્રશ્ન વ ઓશો કે સમયાતીત ઉતર ધ્યાન વિજ્ઞાન, મિટ્ટી કે દિયે, સીપ કે મોતી, કુલ પુસ્તકે પઢને જૈસી, હમારી ય્યારી ધરતી, રિપોર્ટ, સૌચે જરા, સ્વાસ્થ્ય, ચૌટ પહુચોગી પર કહના તો હોગા, આગામી કાર્યક્રમ, લગન મહુરત ઝૂઠ સબ તથા વિશેષ સંપાદકીય લેખ ધિકકારે ઇન પરંપરાઓ કો દિલ્હી થી પ્રકાશીત થતુ માસીક હિન્દી 'ઓશો વર્લ્ડ' ધ્યાન કા દીપક જલાએ, ધ્યાન ઔર સંગીત પ્રેમ કી તીન સીઢિયા, ગુઢ નાનક કે ગીત, ઔકાર ઉસકા નામ હૈ, જીવન-મૃત્યુ કી લય, તમસો માં જયોતિર્ગમય, ગુરુ કા પરિવાર, બુધ્ધ કી શાંતી, મીરા કા ગીત, ગુરુનાનક દેવ કા માર્ગ, સન્યાસ કે વસ્ત્ર ઔર સ્વામિત્વ, મિટ્ટી કા દિયા, અસલી દિવાલી કૈસી હો ? રામ લીલા મેં સીતા - સ્વયંવર, કાળ-ક્ષમ આનંદ ઔર ઉત્સવ, આ લોકમયી ઉપસ્થિતી, પ્રેમ રાસમી હૈ, બચ્ચો કા મન, સ્વાર્થી બનો ઔર દેખો, સંદેશ-પત્ર, ધારાવાહીક, મેરા પ્રિય ભારત, રહસ્યદર્શી સદ્ગુરૂ, વિજ્ઞાન-ભૈરવ તંત્ર, બૌધ કથા, સ્વાસ્થ્ય, જીવન શૈલી, સમાચાર સમીક્ષા કે ધ્યાન ઉપવન, ઓશો સાહિત્ય, આગામી ધ્યાન શિબીર તથા વિશેષ સંપાદકીય લેખ દૌનો હાથ ઉલી ચિર્ચે ધ્યાન ઔર પ્રેમ સે.

મધ્યપ્રદેશ નિમચથી પ્રકાશિત થતું ત્રિ-માસીક હિન્દી ઓશો શુન્ય કે પારઃ-યુગ બિતા પર સત્ય ન બિતા, સબ હારા પર સત્ય ન હારા અષ્ટાવક્રઃ મહાગીતા, મનુષ્યકા મનુષ્ય કે સાથ સંવાદ જ્ઞાન કૈસે હોગા? અભી ઓૈર યહી, પરમાત્મા તુમ્હારા સ્વભાવ હૈ, પ્રાણો કા નયા દર્શન, યે એકસો બારહ વિધિયાંર્, અષ્ટાવક્ર કેૈ અનુઠે વચન, કથં જ્ઞાનમ્? કેૈસે હોગા જ્ઞાન? દુનિયા મે ચાર તરહ કે લોગ, આપ કી જય હો, હદય મે ભાવ શુદ્ધિ કા અંકુશ, પિયા મેરે મેં કુછ નહી જાનુ, સ્વીકાર ઓૈર સારી સે મન કા અતિક્રમણ, પાંખુરી પાંખુરી જીવન, આદમી હો, તો ઉઠો, કુછ કર દિખાઓ, સાધના કી પહલી સીડીઃ શરીર, મુલભુત માનવીય અધિકાર, વ્યાવહારીક જીવન મેં ધ્યાન કે રંગ, શરાબ વહી જો હોશ મે લા દે, ગઢો અપને અનગઢ પથ્થર કો, ઓશો સંસાર કી ઝલકીયા, આગામી ધ્યાન શિબીર તથા વિશેષ સંપાદકીય લેખ જીવન હી સત્ય હૈ

અમદાવાદથી પ્રકાશિત ભારતનું ઓશોનું ગુજરાતી માસીક મેગેઝીન ઓશો ટચનો ઓકટોબર-નવેમ્બરનો સંયુકત દિવાળી અંક પ્રકાશીત થઇ રહયો છે. તહેવારોને હિસાબે લેઇટ છે જેથી મેગેઝીનના વાંચકોની સ્વામિ સત્ય પ્રકાશ ક્ષમા માંગે છે ઓશો ટચ એક વિક પછી આવશે.

ઉપરોકત મેગેઝીનોના વાર્ષિક મેમ્બર બનનારને ઓશોના પ્રવચનોની ડીઝીટલ એમપી-૩ નંગ-૩, ઉપહાર સ્વરૂપે આપવામાં આવશે.

મેમ્બર બનવા માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, રાજકોટ.

વિશેષ માહિતી માટેઃ- સ્વામિ સત્ય પ્રકાશ-મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬, જયેષભાઇ કોટક- મો. ૯૪૨૬૯ ૯૬૮૪૩

(3:24 pm IST)