News of Tuesday, 16th October 2018
સાથેશ્વર ગરબી મંડળ
આજી ડેમ ચોકડી શ્રીરામ પાર્ક શેરી નં.૩ છેલ્લા ૯ વર્ષથી આ ગરબીનું આયોજન કરીએ છીએ. આ ગરબીમાં અમો બાળાઓ પાસે ફિ લીધા વગર નિઃસ્વાર્થ ભાવે આ ગરબીનું આયોજન કરી છીએ. જેમાં પ્રમુખ મહેશભાઇ ગમારા, દેવાયતભાઇ રબારી પુજારી દાદા, રણછોડભાઇ, બેચરભાઇ, ભદ્રેશભાઇ, મનસુખભાઇ, વિપુલભાઇ, ભાવિકભાઇ, હિતેષભાઇ સહિતના સભ્યો દ્વારા આ ગરબીનું સફળ આયોજન કરવામાં આવે છે. જેમાં બાળાઓ દ્વારા તલવાર રાસ સહિત આયોજન કરવામાં આવેલ છે.
(3:33 pm IST)