News of Thursday, 16th September 2021
બપોરે ૪ થી ૫|| સુધીમાં એક ઈંચ વરસાદ ખાબકયો : સતત ધીમી ધારે ચાલુ
રાજકોટ : બપોરે ૪ વાગ્યા આસપાસ શરૃ થયેલ વરસાદ સાંજે ૫|| સુધી સતત ચાલુ છે દરમિયાન ફાયરબ્રિગેડે આ દોઢ કલાક નોંધેલા વરસાદ દરમિયાન સેન્ટ્રલ ઝોન માં ૨૬ મી.મી., વેસ્ટ ઝોનમાં ૧૯ મી.મી. અને ઈસ્ટ ઝોનમાં ૧૮ મી.મી. વરસાદ નોંધાયો છે. મોસમનો કુલ ૧૧૦૨ મીમી (૪૪ ઈંચ) જેટલો વરસાદ પડી ચૂકયો છે
(5:52 pm IST)