રાજકોટ
News of Monday, 16th September 2019

'નમામી દેવી નર્મદે' : કાલે આજી ડેમે જન ઉમંગ ઉત્સવ

નર્મદા ડેમની સપાટીએ ઐતિહાસિક ૧૩૭II ફુટની સપાટી સર કરતા ચોમેર હરખ : શહેર ભાજપ દ્વારા આજી ડેમ ખાતે કાલે જન ઉમંગ ઉત્સવ ઉજવાશે : તમામ વોર્ડમાંથી કાર્યકર્તાઓ-મહિલા મોરચાના બહેનોએ બહોળી સંખ્યામાં ઉમટી પડવા ધનસુખ ભંડેરી અને નીતિન ભારદ્વાજનો અનુરોધ

(4:21 pm IST)