રાજકોટ
News of Thursday, 16th July 2020

ભાદર ડેમમાં ૦II ફુટ અને ન્યારી-૧માં સવા ફુટ નવા પાણીની આવક

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ સહિત અનેક જીલ્લામાં વરસાદી માહોલ જામતો જાય છે, જો કે હાલ ૭ જીલ્લાના ડેમોમાં ખાસ એવા નવા પાણીની આવક થઇ નથી.

સિંચાઇ કન્ટ્રોલના જણાવ્યા મુજબ રાજકોટ-જેતપુર માટેના મહત્વન એવા ભાદર ડેમમાં ૦ાા ફુટ પાણીની આવક થતા કુલ સપાટી ર૧.૩૦ ફુટે પહોંચી છે.

આ ઉપરાંત રાજકોટ જીલ્લાના સોડવદર ડેમમાં ર ફુટ, ન્યારી-૧ ડેમમાં ૧.૧પ ફુટ, છાપરવાડીમાં ૪II ફુટ, છાપરવાડી-ર માં ર ફુટ અને ભાદર-ર માં ૧.૪૮ ફુટ પાણીની આવક થઇ છે.

(3:07 pm IST)