રાજકોટ
News of Tuesday, 16th July 2019

વોર્ડ નં. ૧૩ માં ભાજપનાં કોર્પોરેટરો દ્વારા ગુરૂપૂર્ણીમાં ઉત્સવ ઉજવાયો

 આજે પવિત્ર ગુરૂપૂર્ણીમાં ઉત્સવની ઉજવણી વોર્ડ નં. ૧૩ માં ભાજપનાં કોર્પોરેટરો નીતિનભાઇ રામાણી ત્થા પૂર્વ કોર્પોરેટર હરિભાઇ ડાંગર, મહિલા કોર્પોરેટર જયાબેન હરિભાઇ ડાંગર અને ભાજપનાં યુવા અગ્રણી શૈલેષ ડાંગર વગેરે દ્વારા કરવામાં આવી હતી. તે પ્રસંગની તસ્વીરો

(3:34 pm IST)