News of Tuesday, 16th July 2019
ત્રણ નાયબ મામલતદારોની બદલી
રાજકોટ, તા. ૧૬ : રાજકોટ કલેકટરે ખાલી પડેલ જગ્યા ઉપર ત્રણ નાયબ મામલતદારોની બદલીના હુકમો કર્યા છે.
કર્મચારીનું નામ |
હાલની કચેરી તથા હોદ્દો |
બદલીનું સ્થળ |
એસ.કે. ઉઘાડ |
નાયબ મામલતદાર મામલતદાર કચેરી-જસદણ |
મામલતદાર કચેરી, રાજકોટ શહેર પશ્ચિમ |
એચ.ડી. દુલેરા |
નાયબ મામલતદાર, નાયબ કલેકટર, મ.ભો.યો. કચેરી, રાજકોટ- |
નાયબ મામલતદાર, પ્રાંત કચેરી, રાજકોટ શહેર-૧ |
એલ.બી. ઝાલા |
નાયબ મામલતદાર, મામલતદાર કચેરી, રાજકોટ શહેર પશ્ચિમ, રાજકોટ |
નાયબ મામલતદાર(ઇમરજન્સી ઓપરેશન સેન્ટર) મામલતદાર કચેરી, જસદણ |
(11:56 am IST)