મવડીગામ વિસ્તારના રસ્તાઓ ડામરથી મઢાશે : કામનો પ્રારંભ
રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૧ માં મવડીગામ વિસ્તારમાં આવેલ પંચશીલ નગરમાં રોડની ,ઘણા સમયથી સમસ્યા હતી જે ડામર કામનું આજરોજ ખાત મુંહર્ત કરેલ છે. આ પ્રસંગે વોર્ડ નં.-૧૧ ના કોર્પોરેટર પરેશ પી. હરસોડા, ઘનશ્યામસિંહ જાડેજા, પારૂલબેન ડેર, વસંતબેન ડેર, મથુરભાઇ માલવી, વોર્ડ પ્રમુખવાલજીભાઇ લકડ, ધીરૂભાઇ ટીલારા, રાજુભાઇ ગળચર, અરવિંદભાઇ હરસોડા, અમૃતબેન મકવાણા, ગલાલબેન ખુમાણ, રામુબેન પરમાર, કંકુબેન પરમાર, મંજુલાબેન પરમાર, સોમીબેન પરમાર, પ્રભાબેન રાઠોડ, ગીતાબેન પરમાર, રંજનબેન પરમાર, હંસાબેન પરમાર, ગોૈરીબેનખુમાણ,ઇલાબેન, રસીલાબેન બગડા, ચનાભાઇ સાગઠીયા, વાલજીભાઇ સાગઠીયા, કાન્તીભાઇ સાગઠીયા, ધનજીભાઇ સાગઠીયા, મંજુબેન જાદવ, ઉર્મીલાબેન, ભારતીબેન, ભુપતભાઇ તથા લખીબેન ભરવાડ સહીતા ઉપસ્થિત રહ્યા હતા. (૩.૧૪)