News of Monday, 16th May 2022
વોલીબોલ સ્પર્ધામાં તૃતિય
રાજય સરકાર દ્વારા આયોજીત ખેલમહાકુંભ ૨૦૨૨ અંતર્ગત જીલ્લા લેવલ વોલીબોલ સ્પર્ધામાં તપોવન સ્કુલે અન્ડર-૧૭ જીલ્લા કક્ષામાં બહેનોને તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરેલ તેમજ ૧૨૦૦૦ હજાર રકમ પ્રાપ્ત કરેલ છે. આ તપોવન સ્કુલે તેમજ રાઠોડ લાલજી ભાઇને અભિનંદન આપ્યા હતા.
(4:02 pm IST)