રાજકોટ
News of Monday, 16th May 2022

રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ-અટકાયત

રાજકોટ : જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયેલ કાર્યક્રમ પુરો કરી જિલ્લા કોંગી કલેકટરને આવેદન આપે તે પૂર્વે જ પોલીસે ૭૦ જેટલા આગેવાનોની અટકાયત કરેલ  સ્‍થળ પર થોડીવાર પોલીસ સાથે સંઘર્ષ થયો હતો. અર્જુન ખાટરિયા, કપુરિયા, ભાવનાબેન ભૂત, ભોળાભાઇ  ગોહિલ, વિનુભાઇ ધડુક, શૈલેષ કપુરિયા,દેવેન્‍દ્ર ધામી વગેરેની અટકાયત કરવામાં આવી છે

(1:51 pm IST)