રાજકોટ
News of Thursday, 16th May 2019

જિલ્લા ગાર્ડનમાં પાણીના પરબ પાસે ગંદકીના થર

રાજકોટ : જિલ્લા ગાર્ડનમાં અમેશ્વર મંદિર પાસે આવેલા પાણીના પરબની દશા કંગાળ છે. પાણીનું પરબ ગંદકીથી છલકે છે, નળ પણ તૂટેલા છે. તંત્ર મોટી-મોટી વાતો કરે છે, પરંતુ કરવા જેવા કામ થતાં નથી. આ પરબની શુદ્ધતા અને મરામત તત્કાળ થાય તે જરૂરી છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:01 pm IST)