રાજકોટ
News of Thursday, 16th May 2019

મીલપરામાં છેલ્લા દોઢ માસથી ખાડાઓ ખુલ્લા : કોંગ્રેસ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૪ના મીલપરા વિસ્તારમાં વાલ્વ ચેમ્બર્સની બે મોટી કુંડીઓ માટે બે મસમોટા ખાડાઓ છેલ્લા ૧થી  દોઢ  માસથી ખુલ્લા હોય તાકીદે આ ખુલ્લા ખાડા પુરવા કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા અને માણસુર વાળા દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી છે.

(3:42 pm IST)