રાજકોટ
News of Tuesday, 16th April 2019

આવતીકાલે પૂ. ગુરૂદેવની ૪૯મી પૂણ્યતિથી

મૈં હંમેશા ઐસા હી રહૂંગાઃ મેં મરા નહીં હૂં: અગ્નિસંસ્કાર પછી કુમુદિનીબેન પજવાણીને સ્વદેહે દર્શન આપેલઃ અનેક અલૌકિક ઘટનાઓ

રાજકોટ, તા. ૧૬ :. પ્રાતઃ વંદનીય સંત સદ્ગુરૂ દેવ પૂ. રણછોડદાસજી મહારાજની આવતીકાલે ૪૯મી પૂણ્યતિથિ છે. અલૌકિક ઉર્જા ધરાવતા પૂ. ગુરૂદેવે અધ્યાત્મ અને સેવાની અનોખી જ્યોત પ્રગટાવી હતી, જે આજે પણ પ્રજ્વલિત છે.

પૂ. ગુરૂદેવે ચૈત્ર સુદ ૧૩ના મુંબઈ ખાતે દેહત્યાગ કર્યો હતો અને પૂજ્ય શ્રીના નશ્વર દેહના અંતિમ સંસ્કાર ચૈત્ર સુદ ૧૫ના હનુમાન જયંતીએ પુષ્કર ખાતે થયા હતા.

અંતિમ સંસ્કાર બાદ કુમુદીબેન પજવાણીને પૂ. ગુરૂદેવની અલૌકિક અનુભૂતિ થઈ હતી. કુમુદીબેન ગુરૂદેવ સાથે ૨૦ વર્ષ રહ્યા હતા. કુમુદીબેને 'ગુરૂદેવ કી સાનિધ્યમેં' પુસ્તકોના ભાગ લખ્યા છે જેમા અલૌકિક અનુભવનો ઉલ્લેખ છે.

'ગુરૂદેવ કી સાનિધ્ય મેં પુસ્તકના સાતમાં ભાગમાં ખુદ કુમુદીબેને લખ્યુ છે એ આજે અક્ષરસઃ માણીએ.

મૈં હંમેશા ઐસા હી રહૂંગા,  મૈં મરા નહીં હૂં

શ્રી ગુરૂદેવ કે અંતિમ દર્શનકે બાદ પુષ્કરમેં મૈં એક મહિના ઠહરી, ઔર વહાંસે અનંતપુરમેં રમેશભૈયા કે ઘર મૈંને રખા હુઆ સામાન લેનેકો ગઈ. શ્રી ગુરૂદેવને મુઝે કહા થા કિ મુસાફરી કા ઔર એકાંતવાસમેં જરૂરી કપડા, બર્તન ઈત્યાદિ અનંતપુરમેં રખ લો - તાકિ કિસી ભી સમય પર જાનેકે સમય ઉસકા ઉપયોગ હો શકે. આજ્ઞાકે અનુસાર અબ સામાન ઈકઠ્ઠા કરકે અનંતપુર ભેજ દિયા થા. વહી સામાન થા જો લેને કો પુષ્કરસે અનંતપુર ગઈ. કરીબ આઠ દિન વહાં પર ઠહરી.

અનંતપુરમેં મૈં છત પર રાતકો સોતી રહતી. ૪-૫ દિન કે પશ્ચાત એક દિન બ્રાહ્મ મુહુર્ત - સાડે ચાર બજે કરીબ મૈં સો રહી થી. અચાનક શ્રી ગુરૂદેવ કી  આવાજ સુની- '' કુમુદ ! ઉઠો! અભી  તક સો રહી હો ? દેખો મૈ આયા!!  મૈને ઉઠકર દેખા તો શ્રીગુરૂદેવકે દર્શન હુએ!

શ્રી ગુરૂદેવકો દેખતે હી મૈં દોનોં હાથોં સે શ્રી ગુરૂદેવ કે ગલેે પર લપટ ગઇ   ઓૈર રોતી કહને લગી - ભગવન ! આપ કહૉસે આયે? આપ ભી મરે જા સકતે હૈ? અબ કહાં સે વાપિસ આયે?  કયો આયે હો ?

શ્રી ગુરૂદેવ (ખુબ હંસતે હુએ પ્રેમપૂર્વક) :- બસ, બસ , તૂં કૈસા પૂછતી હૈ ? અબ તેરી પ્રશ્નાવલીકો રોક  દો કુમુદ ! મૈં કહાં મર ગયા હૂૅ ! દૈખતો! મૈ તેરે સામને ખડા હૂૅ! બરાબર પહલે જૈસા હી તો હૂં !!

 મૈં : - તો પુષ્કર - રામધામ મેં આપ હી કા શરીર થા ન ?

શ્રી ગુરૂદેવ :- હૉ, હાઁ  વહ ભી મેરા ઓૈર યહ ભી મેરા (શરીર) હૈં.

ઇસસે મરેેમેં કોઇ ઘટા-બઢી નહીં  હુઇ હૈૅ કુમુદ! લેકિન તૂૅ ગલે પરસે હાથ તો હટા લેૅ! બોજા લગતા હૈ !

મૈં :- તો મૈં કયા કરૂૅ ? અબ મૈં આપકો બિલકુલ છોડૂૅગી નહીંે

શ્રી ગુરૂદેવ :- તૂૅ તો અબ ભી ઉતની હી હઠીલી હૈ. મુઝે બૈઠને તો  દે !  ફીર અપને બાતેં કરેં.

 મૈ :- મુઝે કોઇ બાત નહીં કરની હૈં.

શ્રી ગુરૂદેવ હૅસ ઉઠે. દો કદમ કી દુરી પર પડે હુએ મેરે પલંગકે પ્રતિ પધારે ઓૈર વહૉ બિરાજેં. તબ ભી મેરે હાથ શ્રી ગુરૂદેવકે ગલે પર હી થા.

શ્રી ગુરૂદેવ :- અરે બાબા! અબ તો હાથ છોડો !

 મૈંને હાથ છોડેં ઓૈર દેખને લગી. દો મિનિટકે પશ્ચાત્ ફિર મૈ રોને લગી. રોતે રોતે મૈંને કહા :- '' આપ બડે નિર્દયી હૈં. અન્યાયી હૈ. આપને હમ સબકો દુઃખી દુઃખી કર દિયે હૈં. આપ ઇસ પ્રકાર ચલે ગયેં? આપને હમારા કોઇ ખયાલ હી નહીં કિયા?'' શ્રી ગુરૂદેવકે  હાથ મેરે મૅુહ પર રખકર શ્રી ચરણોમેં બૈઠી બૈઠી રો રહી થી.

શ્રી ગુરૂદેવઃ ખ્યાલ નહીં કિયા હોતા તો મૈં અબ ઇસ વકત આતા હી કયો? ઔર, મેરે હાથોં મે દેખ કમુ! દો રોટી ઔર ભીંડીકા સાગ લાયા હૂઁ અબસે તુમકો આલૂવ્રત છોડ દેનેકા હૈ. લો, મૈં રોટી સાગ મુંહ મેં રખતા હૂં! (મૂઝે રોટી-સાગ પર્વાયા).

'દેખ તો ! મૈં વૈસા હી હૂઁ ન? મૈં હમેંશા ઐસા હી રહૂઁગા! તુમ્હારા ખ્યાલ રખૂઁગા! મૈં મરા નહીં હૂં, અબ તો વિશ્વાસ હો ગયા ન ! પકકા વિશ્વાસ રખના. મૈંને જો કહા-સબ બરાબર ઠોસ હૈ. મેરા શરીર ઠોસ હૈ. લાઓ તુમ્હાર હાથ.' ઔર, મેરા હાથ પકડકર અપની છાતી, ગરદન, કપોલ પર ફિરાયા. શ્રી ચરણોંકો મૈંને અપને હાથસે છૂએ. શ્રી ગુરૂદેવને કહા- હાઁ હાઁ, સબ કહને પર ભી તૂ મેરી અવ્યકત હાજરીકો નહીં માનતી તો મૈં કયા કરૂ? અબ મૈં જા રહા હઁૂ.

અબ તુમ કોફી ભી પીના. સબ કુલ ખોરાક મેં લેના. દાલ, ચાવલ, રોટી, ભાજી સબ બરાબર પાઓગી ઐસા વચન દો.

મૈંને અત્યંત પ્રેમ-ઉલ્લાસ કે સાથ કહા- ''આપને મેરે લિયે ઇતના કષ્ટ ઉઠાયા ઇસલીયે તો મૈં વચન દેતી હૂઁ કિ આજસે હી મૈં સબ ખોરાક લૂઁગી, કોફી ભી લૂઁગી.''

શ્રી ગુરૂદેવને કહા- સબ રમેશ કે યહાઁસે મંગવા લેના ઔર પાના ચૌકસ હૈ કમુ!

મૈં શ્રીચરણો મેં પ્રણામ કર રહી થી તબ હી શ્રીગુરૂદેવ યકાયક અન્તર્ધાન હો ગયે. ફિર ભી મુઝે અહેસાસ રહા કિ શ્રીગુરૂદેવ મેરે પાસમેં હી હૈં.

રાખા મોર દુલાર ગોસાઁઇI અપને સીલ સુભાયઁ ભલાઇII

હરિ વ્યાપક સર્વત્ર સમાનાI પ્રેમ તે પ્રગટ હોઇ મૈં જાનાII

ફિર ભી યહ તો શ્રી ગુરૂદેવકી અહેતુકી કૃપા હી હૈં !!

આત્મદ્યૌતેગુણુશ્છન્નમહિમ્ને બ્રહ્મણે નમઃI

''પ્રભો! આપકે દ્વારા પ્રકાશિત હોનેવાલે ગુણોંસે હી આપને અપની મહિમા છિપા રખી હૈ. હે પરબ્રહ્મ! મૈં આપકો નમસ્કાર કરતી હૂૅં.''

ભૂરમ્ભાંસ્યનલો નિલોમ્બરમહાર્નાથો હિમાંશુઃ પુમા-નિત્યભાતિ ચરાચરાત્મકમિદં યસ્વૈવ મૂર્ત્યષ્કમ્I

નાન્યકિચ્ચનં વ્ઘિતે વિમૃશતાં યસ્મત્પરસ્માદ્વિમો-સ્તસ્મૈ શ્રી ગુરૂમૂર્તર્યે નમઃ ઇદં કરૂણામૂતર્યેII

''પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય-ચંદ્ર ઔર આત્માઃ અર્થાત્ યહ જડ ઓર ચેતનરૂપ જગત્ જો સબ તરહસે ભાસ રહા હૈ- વે પરમેશ્વર કી આઠ મૂર્તિર્યા હી હૈ. પરતું વિચારશીલ (લોગ)કે લિયે તો (યે સબ)વ્યાપક પરમાત્માસે ઓર(અન્ય) કુછ ભી નહીં હૈ. વહી પરમાત્મા શ્રી કરૂણામૂર્તિકે રૂપમેં પ્રગટિત હમારે શ્રી ગુરૂદેવકો નમસ્કાર હૈ.''

સાધુસમાજકી શ્રદ્ધાંજલી

ભારત સાધુ-સમાજ-ગુજરાત પ્રદેશને શ્રી ગુરૂદેવકો શ્રદ્ધાંજલી અર્પણ કરનેકો એક સભાકા આયોજન કિયા. કઇ સંતોને શ્રદ્ધાંજલી દી.

પરમહંસ સ્વામી શ્રી પરમાનંદજી મહારાજને શ્રી ગુરૂદેવકો કર્મઠ સંતપુરૂષકા બિરૂદ દેતે હુવે કહા કિ અપને સેવાકાર્યો કે દ્વારા વે આજ ભી મૌજુદ હી હૈ. વિશ્વ કે મહાપુરૂષોંકે સમાન સત્કાર્યોકી પરંપરાકે દ્વારા ઉનકી સુગંધિ-સુવાસ ચારોં ઓર મહક રહી હૈ.

૫. બ્રજબિહારી શરણ''રાજીવ'' (મહામંત્રી-અખિલ ભારત શ્રી નિમ્બાર્ક મહાસભા)ને શ્રી ગુરૂદેવકો દયાકે સાગર કહતે હુએ કહા કિ ઉનકી માનવસેવા ઓર સુંદર સુયશ અમર હૈ.

શ્રી ત્રિભુવનદાસજી શાસ્ત્રી મહારાજને શ્રદ્ધાંજલી દેતે હુએ કહા કિ ઉન્હોંને અન્નદાનકો બહુત માના હૈ. મહારાજશ્રી કીર્તિકે દ્વારા 'યાવચ્ચન્દ્રદિવાકરો' ચિરંજીવ હૈ. પં.શ્રી જયરામદાસજી મહારાજને કહા કિ વે ઇતને નિરાભિાની ઔર વિનમ્ર રહેં કિ સભાપતિ બનને કો કભી તૈયાર નહીં હોતે. શ્રી રામહર્ષદાસજી મહારાજને કહા કિ પ્રાણિમાત્ર કે કલ્યાણકે હેતૂ હી ઉનકા પ્રાકટય થા.

શ્રી સ્વામી મનુવર્યજી મહારાજને કહા કિ સાધન- ભજન દ્વારા યોગકી ઉચ્ચતમ ભૂમિકામેં સ્થિત રહકર ઉન્હોંને આધ્યત્મિક શકિતકા ધર્માનુષ્ઠાનમેં, સંતસેવા, જનતા જર્નાદનકી સેવામેં વિનિમય કિયા, શ્રી  સદગુરૂ સેવા સંઘકી સ્થાપના કે દ્વારા અકાલ, ભૂકંપ, અતિવૃષ્ટિ આદિ પ્રાકૃતિક વિપત્તિઓમેં હજારોં પીડિતોંકી સેવા સ્વયમ ઉપસ્થિત રહકર કી હૈ. સાધુ સમાજકે લિયે પ્રેરણામૂર્તિ હૈં, ઉન્હોંને ચેતાઇ હુઇ જન-કલ્યાણજયોતકો અખંડ રખનેકી પવિત્ર ફર્જ સાધૂસમાજકી હૈ.

મ.મંડલેશ્વર શ્રી સ્વામી નારાયણદાસજી મહારાજને કહા કિ ઉનકે પધારનેસે શ્રીરામાનંદ સંપ્રદાયકો હી નહીં અપિતુ સમસ્ત માનવસમાજકો, કભી નહીં ભરી જાયેગી ઐસી બડી ભારી ખોટ હુઇ હૈ. સર્વવ્યાપક પ્રભુકે નિરન્તર અનુસંધાનેમેં રહતે હુએ ઉન્હોંને ચરિતાર્થ કિયા હૈ કિ પ્રાણમાત્રમેં, માનવમાત્રમેં ભગવાન બિરાજમાન હૈં, ઇસીલીયે માનવસેવા હી પ્રભુસેવારૂપ હૈં.

અધ્યક્ષ મ. મંડલેશ્વર શ્રીસ્વામી અયોધ્યાદાસજી મહારાજને કહા કિ વે સર્વ પ્રથમ શ્રીરામયજ્ઞ કર્તા- આયોજક હૈં. આદિવાસી ક્ષેત્રોમેં નેત્રદાન યજ્ઞકી કઇ શિબિર બડે બડે પૈમાને પર ઉન્હોંને આયોજિત કી હૈં.

અન્તમેં મૌન પ્રાર્થના દ્વારા શ્રદ્વાંજલિ અર્પિત કરનેકા પ્રસ્તાવ રખા ગયા.

-: સંકલન :-

કનુભાઈ સેજપાલ

રાજકોટ મો. ૯૦૯૯૧ ૪૭૯૯૧ અને ૯૮૯૮૬ ૫૪૮૩૭

(9:33 am IST)