News of Saturday, 16th March 2019
દ્વારકાના પદયાત્રીઓની સેવા
રાજકોટથી દ્વારકા યાત્રા સંઘ પગપાળા, યાત્રાળુઓને છેલ્લા ૬ વર્ષથી સેવા કરતી પ્રવૃતિ મિત્ર મંડળ દ્વારા નિઃસ્વાર્થ ભાવે પાણીની બોટલ, વેફરના પેકેટ વિતરણ કરવામાં આવે છે. ઉપેણા પહેરાવી યાત્રાળુઓનું સ્વાગત યુવક મંડળે કરેલ, આ સેવા કાર્યમાં અરવિંદભાઇ મોરાણીયા, હસમુખભાઇ મોરાણીયા, હિતેષભાઇ ગધાત્રા, મિતેશ દેથરિયા, સતીષ ગોદળકા, અમિત મોરણીયા, પ્રતિક સરવૈયા, મનોજ મોરાણીયા, ભાવેશ મોરણીયા વિ. તમામ મંડળનાં કાર્યકર્તાઓ સાથે રહ્યા હતા.(૬.૨૩)
(3:54 pm IST)