News of Saturday, 16th March 2019
...જીના ઇસી કા નામ હૈ
રાજકોટ : ટ્રાફિક તંત્રથી લોકો નારાજ છે. તંત્ર સામે પારાવાર ફરિયાદો છે, મીડિયા ખૂબ ઝાટકણી કાઢે છે, પરંતુ તંત્રનું માનવતાલક્ષી કામ બિરદાવું જોઇએ. 'અકિલા' ચોકમાં ટ્રાફિક વોર્ડને વૃધ્ધ-અશકતને રોડક્રોસ કરાવ્યો હતો. કીસી કા દર્દ મીલ શકે તો લે ઉધાર, જીના ઇસી કા નામ હૈ... એ ગીત યાદ આવી ગયું.
કિલક - કહાની
તસ્વીર - અહેવાલ
અશોક બગથરીયા
(3:51 pm IST)