રાજકોટ
News of Saturday, 16th February 2019

સાધુ વાસવાણી સ્કુલનું ગૌરવ

 સાધુ વાસવાણી સ્કુલ ફોર ગર્લ્સને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અંતર્ગત જિલ્લા કક્ષા તેમજ રાજયકક્ષાએ ઓલ ઓવર રમત-ગમતમાં તૃતીય સ્થાન મળેલ છે. (૪.૧૩)

 

(3:55 pm IST)