રાજકોટ
News of Thursday, 16th January 2020

વોર્ડ નં.૧૦ના જયોતિનગરમાં ડામર કામનો કોંગી કોર્પોરેટર તથા સ્થાનિક આગેવાનોના હસ્તે શુભારંભ

રાજકોટ : વોર્ડ નં.૧૦મા કાલાવડ રોડ ઉપર આવેલ જયોતિનગર સોસાયટીમાં કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાના પ્રયત્નોથી આંતરીક રસ્તાઓ ઉપર ડામરકામ (રીકાર્પેટ) મંજુર થતાં સ્થાનિક આગેવાનો દામજીબાપા સખીયા, પરસોત્તમભાઇ રૂપાપરા, દક્ષાબેન ભુત તથા લલીતભાઇ સાવલીયાના હસ્તે શુભારંભ કરવામાં આવેલ તે વખતની તસ્વીર. આ પ્રસંગે કોંગી આગેવાનો અંકુર માણી, દિનેશભાઇ પટેલ, નિલેશભાઇ વિરાણી, અભિષેક તાળા, મયંકભાઇ હાથી ઉપરાંત સ્થાનિક આગેવાનો જયસુખભાઇ મારડીયા, જમનભાઇ વિરાણી, ધીરૂભાઇ બેરા, જુભાઇ ઢોલરીયા, મકવાણાભાઇ, વિનુભાઇ જન, હંસરાજભાઇ ત્રાડા, રમેશભાઇ સુચક, ભરતભાઇ મહેતા,  આર.બી. મારવીયા, મનસુખભાઇ અકબરી, અરવિંદભાઇ શીંગાળા, મનસુખભાઇ પટેલ, અંકિતભાઇ ભુવા, વી.જી. વાઘાણી, પીઠમલભાઇ, દિગંતભાઇ ખાખી, સરોજબેન કગથરા, લીલાબેન રૂપાપરા, ભાનુબેન દેત્રોજા, પ્રવિણાબેન મેંદપરા, હંસાબેન ભુવા, જયોત્સ્નાબેન પેથાણી, નાનુબેન બેરા, નયનાબેન સંચાણીયા, પ્રભાબેન દુધાતરા, મનિષાબેન સાકરીયા, તુષાબેન ભાલોડી, કોંશીકાબેન ઠુમર, ભાવિકાબેન દેસાઇ, સરોજબેન મારવિયા, મેહુલાબેન હાંસલીયા, જયશ્રીબેન સાવલીયા, ભારતીબેન સખીયા, ઉર્મિલાબેન સાંગાણી, જયોતિબેન, ભગવતીબેન, પૂરીબેન વગેરે ઉપસ્થિત હતાં.

(4:10 pm IST)