રાજકોટ
News of Wednesday, 16th January 2019

વોર્ડ નં. ૧૩ નાં કોંગી કાર્યાલયમાં નિરાશા છવાઇ

 વોર્ડ નં. ૧૩ નાં કોંગ્રેસનાં સત્તાવાર ઉમેદવાર નરશીભાઇ પટોરીયાએ ભાજપમાં પ્રવેશ કરી લેતાં વોર્ડ નં. ૧૩ ના કોંગ્રેસનાં મધ્યસ્થ કાર્યાલયમાં નિરાશા છવાઇ હતી. તે વખતની તસ્વીર.  (તસ્વીર : સંદીપ બગથરીયા) (પ-૩ર)

(3:58 pm IST)