રાજકોટ
News of Sunday, 15th December 2019

રાજકોટના અક્ષરમાર્ગ પર સોનલ ફાસ્ટફૂડની દુકાનમાં આગ ભભૂકી : ફાયર બ્રિગેડ પહોંચ્યું

રસોડાની ચીમનીમાં આગ લાગી : આગ લાગવાનું કારણ અકબંધ

 રાજકોટના અક્ષરમાર્ગ પર આવેલ ફાસ્ટફૂડ દુકાનમાં આગ ભભૂકી છે અક્ષર માર્ગ પરની સોનલ ફાસ્ટ ફૂડની દુકાનમાં આગ લાગી છે આગની ઘટનાની જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો આગ લાગવાનું કારણ અકબંધ છે જોકે રસોડામાં આવેલ ચીમનીમાં આગ લાગી હોવાનું આવ્યું સામે છે

 

(9:42 pm IST)