રાજકોટ
News of Saturday, 15th December 2018

જીજ્ઞેશ ઉર્ફ બાવકો ઉર્ફ નાનો ટિકીટ હદપાર ભંગ સબબ પકડાયો

ડીસીબીના હેડકોન્સ. ફિરોઝભાઇ શેખે પકડી લીધો

રાજકોટ તા. ૧૫: અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલો આનંદ નગકર બ્લોક નં. ૭ કવાર્ટર નં. ૨૮૭માં રહેતો જીજ્ઞેશ ઉર્ફ બાવકો ઉર્ફ નાની ટિકીટ અરવિંદભાઇ ગોહેલ (ઉ.૨૪) નામનો રજપૂત શખ્સ હદપાર હોવા છતાં તેના ઘર નજીક ભવાની ફરસાણ પાસે આવ્યાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. એમ. બી. જાડેજા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, પ્રતાપસિંહ ઝાલા સહિતના સ્ટાફે ઝડપી લીધો હતો.

(3:44 pm IST)