રાજકોટ
News of Monday, 15th October 2018

રવિવારે રાજકોટમાં જીપીએસસીની પરીક્ષાઃ ૭૧ કેન્દ્રો : ૬૮૭ બ્લોકઃ રાજકોટમાં ૧૭ હજાર ઉમેદવારો પરીક્ષા આપશે

આગામી રવીવારે રાજકોટ GPSCની પરીક્ષા લેવાશેઃ જોઇન્ટ સેક્રેટરી ખાચર દ્વારા અધીકારીઓને માર્ગદર્શનઃ રાજકોટ કુલ ૧૭ હજાર આસપાસ ઉમેદવારો પરીક્ષા આપશેઃ કુલ ૬૮૭ બ્લોકઃ ૭૧ કેન્દ્રોઃ કલેકટર નથી એડી.કલેકટર દ્વારા ગોઠવાની વ્યવસ્થા

(4:37 pm IST)