News of Sunday, 15th September 2019
મવડી વિસ્તારમાં કાદવ-કીચડ તથા ખાડા-ખબડાઓનું રાજઃ લોકો હેરાન-પરેશાન
રાજકોટઃ ભારે વરસાદનાં કારણે સમગ્ર શહેરનાં વિવિધ વિસ્તારોનાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારં મવડી વિસ્તારમાં કાદવ-કીચડ, રોડ-રસ્તાઓખાડા-ખબડાઓનાં કારણે વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ રસ્તો તાકીદે રીપેર કરવા લોકોમાં માંગ ઉઠી છે.(તસ્વીર-અશોક બગથરીયા)
(3:45 pm IST)