રાજકોટ
News of Monday, 15th August 2022

આસોપાલવ ઍવન્યુ કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં અનોખો શણગાર

રાજકોટઃ શહેરનાં નાના મવા રોડ ઉપર આવેલ આસોપાલવ ઍવન્યુ કોમર્શિયલ કોમ્પલેક્ષને આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત ખુબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે, જેને જાવાં માટે આસપાસનાં વિસ્તારમાંથી લોકો ઉમટી પડયા હતાં.(૩૦.૧૧)

 

(2:43 pm IST)