News of Saturday, 15th August 2020
રાજકોટના કોરોનાના 63 અને જિલ્લામાં 36 તથા અન્ય જિલ્લાના 10 સહિત કુલ 109 કેસ: 52 દર્દીઓ સાજા થયા
રાજકોટ : રાજકોટ શહેરના કોરોનાના પોઝીટીવ 63 અને જિલ્લામાં 36 કેસ તથા અન્ય જિલ્લાના 10 સહિત કુલ 109 કેસ પોઝિટિવ નોંધાયા છે જયારે 52 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે
(10:01 pm IST)