રાજકોટ
News of Thursday, 15th August 2019

વાંકાનેરમાં દાઝી જતાં રીનાદેવી ચોૈહાણનું મોત

રાજકોટ : વાંકાનેરમાં સરતાનપર ચોકડી પાસે રહેતી રીનાદેવી અજયસિંગ ચોૈહાણ (ઉ.૩૮) તા. ૮ના રોજ દાઝી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ બુધવારે રાતે તેણીનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:56 am IST)