રાજકોટ
News of Wednesday, 15th July 2020

સન્માન

 રાજકોટઃ વેર્સ્ટન રેલ્વે એપ્લોઇઝ યુનિયનના પ્રતિનિધિ રાજેશકુમાર વી. મહેતા તથા તેમના ધર્મપત્નિ એડવોકેટ -નોટરી શ્રીમતી હિનાબેન આર. મહેતા દ્વારા રાજયસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

(4:15 pm IST)