રાજકોટ
News of Saturday, 15th June 2019

કૈલાસધારા પાર્કની ઝીંઝુરા સ્કૂલમાં પ્રવેશોત્સવ

નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે તે સાથે રૈયા રોડ પર આલાપ ગ્રીનસીટી પાસે કૈલાસધારા પાર્ક શેરી નં. ૨માં આવેલી ઝીંઝુરા પ્રાઇમરી સ્કૂલમાં આજે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં કાવ્યા વઘાસીયા સહિતના ભુલકાઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરી રહેલા શિક્ષીકા જોઇ શકાય છે.

(4:05 pm IST)