News of Friday, 15th June 2018
આજે કોર્પોરેશનમાં નવા મેયર તરીકે બીનાબેન આચાર્યની વરણીથતા જ ભાજપના પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવે તેમને આવકાર્યા હતા, અને શુભેચ્છા પાઠવી હતી, શ્રી રાજુભાઇએ સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડને પણ ભાવભેર ભેટી અભિનંદન પાઠવ્યા હતાં. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:52 pm IST)