રાજકોટ
News of Friday, 15th June 2018

રૈયાધાર નિરાધાર...પાણીની નથી ધાર, પ્રશ્નો અપાર

રાજકોટ : રૈયાધાર વિસ્‍તારમાં સ્‍માર્ટ સિટીની હવા આવી નથી. કંગાળ ગામડા જેવી દશા છે. વર્તમાન પાણીની અછતના સમયમાં દર આઠેક દિવસે એક વખત ટેન્‍કર આવે છે. પાણી માટે પડાપડી થાય છે. ટેન્‍કર આવવાનું હોય એ દિવસે સવારથી જ કેરબાની લાઇનો થઇ જાય છે. દરેકના ભાગે થોડું પાણી આવે છે, જે એક સપ્‍તાહ ચલાવવાનું હોય છે. આ ઉપરાંત અનેક પ્રશ્નો અણઉકેલ છે. ચોમાસે ભયાવહ ગંદકી આ વિસ્‍તારમાં થાય છે. મેયર બનવા માટે નેતાઓમાં પડાપડી થાય છે, પરંતુ પ્રશ્નો ઉકેલવામાં કોઇને રસ નથી...

 

ક્‍લિક - કહાની

તસ્‍વીર - અહેવાલ

અશોક બગથરીયા

 

(3:00 pm IST)