રાજકોટ
News of Thursday, 15th April 2021

ઓમ રેસીડન્સીમાં કોર્પોરેશનની ટીમો દોડી ગઇઃ ઘરે-ઘરે ટેસ્ટીંગ વધુ પ કેસો કોરોનાના નીકળ્યા

રૈયા રોડ ઉપર આવેલ ઓમ રેસીડન્સીમાં કોરોનાનો રાફડો ફાટયા બાદ અને ર દિવસમાં ૧પ કેસો આવતા કોર્પોરેશનની ટીમો સવારથી દોડી ગઇઃ ઘરે-ઘરે ટેસ્ટીંગ કરતા વધુ પ વ્યકિતને કોરોના જાહેરઃ  સોસાયટી સેનેટાઇઝ કરી દેવાઇ

(4:03 pm IST)