રાજકોટ
News of Friday, 15th March 2019

ન્યારી-(૧) સપાટી ૧૧.૬૪ ફુટે પહોંચીઃ નર્મદા નીરની આવક ચાલુ

રાજકોટઃ શહેરને પાણી પુરૂ પાડતા ન્યારી (૧) ડેમમાં નર્મદાનીર ઠાલવવામાં આવી રહ્યા છે જેના કારણે આજ સુધીમાં ન્યારી-(૧) ની સપાટી ૧૧.૬૯ ફુટે પહોંચી છે.આમ  ન્યારી હવે અડધો અડધ ભરાઇ ગયો છે. હજુ પણ દરરોજ ૭ એમ.સી.એફટી નર્મદાનીર ઠાલવવામાં આવી રહ્યા છે.

(3:54 pm IST)