રાજકોટ
News of Friday, 15th March 2019

સરકીટ હાઉસમાં દોઢ સદી જુનું વૃક્ષ કપાયુ

રાજકોટઃ શહેરમાં રાજાશાહી વખતના વૃક્ષો ખુબ જ ઓછા રહ્યા છે. ત્યારે સરકીટ હાઉસ ખાતે આવેલ દોઢ સદીથી જુના લીમડાના વૃક્ષનું કટીંગ કરવામાં આવેલ. સરકીટ હાઉસના એનેકસી ભવન પાસેના ડ્રાયવર રૂમ નજીક લીમડો નમતો જતો હોવાથી કોઈ અઘટીત ઘટના ન બને તે માટે તેની ડાળીઓનું કટીંગ કરી નાખવામાં આવેલ તે તસવીરમાં દર્શાય છે.(તસવીરઃ સંદીપ બગથરીયા)

(3:50 pm IST)