News of Friday, 15th March 2019
કોર્પોરેશનના વધુ એક પ્રોજેકટમાં રિ-ટેન્ડર : હોસ્પિટલ ચોકના ઓવરબ્રીજ માટે વધુ એક વખત ટેન્ડર
રાજકોટ : કેમીકલ બ્લાસ્ટીંગ કરવું પડે તેમ હોવાથી હોસ્પિટલ ચોક ફલાય ઓવરબ્રીજ માટે કોઇ કોન્ટ્રાકટ તૈયાર થતાં નહીં હોવાથી વધુ એક વખત ટેન્ડર પ્રસિદ્ધ થશે
(4:23 pm IST)