રાજકોટ
News of Thursday, 15th February 2018

ગીતાનગરમાં ડ્રેનેજનાં પાણી પ્રશ્ને લોકો કોર્પોરેશનમાં ઉમટયા : કોંગી કોર્પોરેટરોની આગેવાનીમાં રજૂઆત

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૧૩માં ગોંડલ રોડ પર એસ.ટી વર્કશોપ પાછળ આવેલ ગીતાનગરમાં રોજ ડ્રેનેજનાં પાણીની રેલમ છેલ પ્રશ્ને આજે બપોરે ૪ કલાકે કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની આગેવાનીમાં વિસ્તાર વાસીઓ દ્વારા મ્યુનિ. કમિશ્નરને રજૂઆત  

(5:04 pm IST)