રાજકોટ
News of Saturday, 15th January 2022

યુ. પી. ના ચૂંટણી પ્રવાસે થી પરત ફરેલા રાજકોટ ભા. જ. પ. ના કોર્પોરેટર જૈમિન ઠાકર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ

જયમીન ભાઈ ને શરદી ની અસર થઈ હોય તેઓએ ટેસ્ટ કરવયો  હતો :ડોક્ટરે 10 દિવસ હોમ આઇસોલેશન ની સલાહ આપી,:મનપા ના 19મી નાં જનરલ બોર્ડ માં હાજરી નહિ આપી શકે 

(10:06 pm IST)