રાજકોટ
News of Saturday, 15th January 2022

લોકગાયિકા પૂનમ ગોંડલીયાએ પતંગ ઉડાડી

રાજકોટઃ જાણીતા લોકગાયિકા પૂનમ ગોંડલીયાએ રાજકોટ ખાતે પોતાના ઘરના ધાબા પર નાનાભાઈ દયારામ ગોંડલીયા સાથે પતંગ ઉડાડી હતી.

 

(4:06 pm IST)