રાજકોટ
News of Saturday, 15th January 2022

વજુભાઈ વાળાને દશકાઓ જૂના સાથીદારની શુભેચ્‍છા

કર્ણાટકના પૂર્વ રાજ્‍યપાલ અને ભાજપના પ્રતિષ્‍ઠીત પીઢ અગ્રણી વજુભાઈ વાળાને તેમના જન્‍મ દિન નિમિત્તે તેમના દાયકાઓ જૂના સાથીદાર નટુભાઈ ચાવડાએ પૂષ્‍પગુચ્‍છ અર્પણ કરી શુભેચ્‍છા પાઠવી હતી. ૧૯૫૬થી ભાજપમાં એક અદના કાર્યકર તરીકે સેવા આપી રહેલા નટુભાઈ ચાવડા વજુભાઈ વાળા ઉપરાંત ચીમનભાઈ શુકલ અને અરવિંદભાઈ મણીયારના નજીદીકી સાથી રહ્યા છે. વજુભાઈ વાળાએ આ તકે નટુભાઈ સાથેના સંસ્‍મરણો વાગોળ્‍યા હતા.

 

(4:01 pm IST)