રાજકોટ
News of Tuesday, 14th January 2020

૨૪ થી ૨૬ જાન્યુઆરી રેસકોર્ષમાં ફ્લાવર શોઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ

રાજકોટઃ પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેસકોર્ષમાં ત્રણ દિવસ આકર્ષક ફ્લાવર શોમાં અવનાવા દેશી-વિદેશી ફૂલ છોડનું પ્રદર્શન. ફૂડઝોન, મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા, સહિતના રંગારંગ કાર્યક્રમો. કાલે ફૂડઝોનના સ્ટોલની હરરાજી થશે.

(3:03 pm IST)