રાજકોટ
News of Tuesday, 14th January 2020

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ : ત્રણ રવીવારની બૂથ ઉપર ઝુંબેશમાં ૪પ હજાર નામ ઉમેરવાના ફોર્મ ભરાયા..

હવે ૧પમી એ છેલ્લી તારીખ : બાદમાં ચકાસણી અને ડેટા એન્ટ્રીનો ધમધમાટ.. : કુલ નામ ઉમેરવા-કમી-સુધારણા -સ્થળાંતર સહિત કુલ ૮૩૩પ૧ ફોર્મ ભરાયા

રાજકોટ, તા. ૧૩ :  ગઇકાલે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં રાજકોટ શહેર-જિલ્લાના તમામ ર૬ર૬ બુથ ઉપર ખાસ ઝુંબશ હતી, સવારે ૧૦ થી સાંજે પ સુધી બીએલઓ મારફત ફોર્મ ભરાયા હતા. ચૂંટણી તંત્ર દ્વારા ત્રણ રવીવારની ઝુંબેશમાં ૪પપ૦પ નામ ઉમેરવાના ફોર્મ ભરાયા છે, જયારે નામ ડમી સ્થળાંતર-સુધારા સહિતના કુલ ૮૩૩પ૧ ફોર્મ આવ્યા છે, હવે ૧પમી જાન્યુ. છેલ્લો દિવસ છે. બાદમાં ચકાસણી ડેટા એન્ટ્રી થશે. અને આખરી પ્રસિધ્ધ ફેબ્રુઆરીમાં થશે અને વિધાનસભા વાઇઝ વિગતો આપી છે.

તા. ૧૬-૧ર-૧૯ થી તા. ૧ર-૦૧-ર૦ર૦ સુધીમાં આવેલ કુલ ફોર્મ્સ

એસી

ફોર્મ નં.૬ નામ ઉમેરવા

નામ સુધારણા

નામ કમી

સ્થળાંતર

કુલ મળેલ ફોર્મ્સ

રાજકોટ પૂર્વ

૭પ૯ર

૧૬૯ર

૧૭૯૦

૧પ૬૪

૧ર૬૩૮

રાજકોટ પશ્ચિમ

૬પ૦પ

૧૮ર૮

ર૦ર૭

૧ર૯૧

૧૧૬પ૧

રાજકોટ દક્ષિણ

૬૧૬૪

ર૮૧૬

૧૮૪૩

૭ર૪

૧૧પ૪૭

રાજકોટ રૂરલ

૯૯૪૩

૧૭૪૩

૧૯૧૧

૧ર૯૪

૧૪૮૯૧

જસદણ

૩૮૧૯

૯૧૩

૧૭૬૮

૩૦ર

૬૪૪૧

ગોંડલ

૩૮૧૯

૧૭૭૩

૧૩૦૪

૮૦૧

૭૬૯૭

જેતપુર

૩૬૭૮

૧૪ર૪

૧પ૧૬

૭૦૬

૭૩ર૪

ધોરાજી

૪૩૪૬

ર૩૬૦

૩૩૩૧

૧૧રપ

૧૧૧૬ર

જિલ્લાનું કુલ

૪પપ૦પ

૧૪પ૪૯

૧પ૪૯૦

૭૮૦૭

૮૩૩પ૧

(3:40 pm IST)