રાજકોટ
News of Thursday, 14th November 2019

કોંગ્રેસની રેલીમાં પરેશ ધાનાણી પણ ખાસ જોડાયાઃ સૂત્રોચ્ચાર

રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને નુકશાની, અર્થતંત્ર, લીલો દુષ્કાળ, ત્રીપલ સવારી, હેલ્મેટનો કાયદો-રોજગારી-બેરોજગારીના પ્રશ્ને રેલી કાઢી જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યુ હતું, તસ્વીરમાં ઉપરની તસ્વીરમાં રેલી તથા વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણી પણ જોડાયા તે નજરે પડે છે, નીચેની તસ્વીરમા રેલીમાં દેખાવો, અને જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવતા કોંગ્રેસ આગેવાનો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:38 pm IST)