News of Thursday, 14th October 2021
શહેરમાં આજે બપોર સુધીમાં શુન્ય કેસ
રાજકોટઃ શહેરનો કુલ કેસનો આંક ૪૨,૮૨૯એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૩૬૬ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૯૧ ટકા થયોઃ હાલ ૫ દર્દીઓ સારવાર હેઠળ છે
(3:47 pm IST)