News of Thursday, 14th October 2021
યાર્ડમાં મગફળી ભરેલા વાહનોની કતાર
રાજકોટ યાર્ડમાં આજે મગફળીની આવકની જાહેરાત કરાતા જ યાર્ડ પાસે મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો લાગી હતી તે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:50 pm IST)