રાજકોટ
News of Wednesday, 14th August 2019

પ્રહલાદ પ્લોટ-કોઠારિયા-આજી વસાહતમાં વિજ કંપનીના દરોડાઃ કડક ચેકીંગ

રાજકોટઃ પી.જી.વી.સી.એલ. કંપની દ્વારા આજે સતત બીજા દિવસે શહેરમાં વિજ ચોરી સામે ચેકીંગ ઝુંબેશઃ પ્રહલાદ પ્લોટ-કોઠારીયા, આજી વસાહત (૧) અને (ર) માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત-વિડીયોગ્રાફી સાથે વિજ મીટરો-કનેકશનોનું ચેકીંગઃ ઇજનેરો કે. બી. શાહ અને ડી. એમ. ડોડિયાનાં માર્ગદર્શન હેઠળ દરોડાની કાર્યવાહી.

(3:49 pm IST)