રાજકોટ
News of Wednesday, 14th August 2019

વોર્ડ નં.૧૩નાં વિવિધ વિસ્તારમાં ભુર્ગભ ગટરનો પ્રશ્ન ઉકલાયો

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૧૩નાં વિવિધ વિવિધ વિસ્તારમાં ભુર્ગભ ગટરની સમસ્યા તંત્ર દ્વારા હલ કરવામાં આવી હતી. જેે તસ્વીરમાં કોર્પોરેટર નીતીન રામાણી તથા કર્મચારીઓ નજરે પડે છે.

(3:41 pm IST)