રાજકોટ
News of Monday, 14th June 2021

આમઆદમી પાર્ટી દ્વારા શહેરનું માળખુ જાહેર

યુવા પ્રમુખપદે રવિ માણેકઃ સોશ્યિલ મીડિયાની જવાબદારી ભૌમિક કરથીયાનેઃ ડોકટર સેલમાં ડો. પ્રદિપસિંહ ઝાલા અને શિક્ષણ સેલમાં દિગ્વીજયસિંહની પ્રમુખ પદે વરણી

રાજકોટ તા. ૧૪ : આમ આદમી પાર્ટી રાજકોટ શહેરના હોદેદારોનું લિસ્ટ જાહેર કરાયું છે જે મુજબ  પ્રમુખ શિવલાલ એલ.પટેલ, ૯૮રપ૦ ૭૯૦રર, ઉપપ્રમુખ ચેતનભાઇ જે.કામાણી ૯૭૩૯૭ ૯૬ર૪૮ અને દિશેનભાઇ એમ. જોષી ૯૮રપ૪ ૧૬૭પ૪ નીવરણી થયેલ.

સંગઠન મહામંત્રી-રાહુલભાઇ જે.ભુવા ૯૬૩૮૭ ૦૭૦૩૦, મહામંત્રી સંજયસિંહ ડી.વાઘેલા ૯૮ર૪૪ ૦૯૧૦૦, અને કેશવજી કે. પરમાર ૭૮૭૮૩ ૮૧૧૩૩, મંત્રી તરીકે રાજેશભાઇ પાનસુરીયા ૯૯રપ૮ ૦૦૦૯૩, મંત્રી રાકેશભાઇ સોરઠીયા ૯૩૭૭૦ પ૦૧૦૦,

પરેશભાઇ પી.શિંગાળા ૯૮૯૮૪ ૯૩૬૪૮, વિરભાનું એ.ખુંગલા ૮ર૦૦૦ ૦૬૧૦૮,

સંગઠન સહ-મંત્રી તરીકે મુેકશભાઇ સંઘવી ૯૪ર૯૭ ૮પર૦પ, એડ.રમન કે.બાબરીયા ૯૯ર૪૩ ૯૬૭પ૭, પાર્થ એન.મકાતી ૯૬ર૪૯ ૬૯૬૦૬ અને ખજાનચી તરીકે ઉદયભાઇ એન.દોશી ૯૮રપ૩ ર૪૩૪૪ ની વરણીથયેલ.

યુવા પ્રમુખ તરીકે રવીભાઇ એન.માણેક ૯૦૩૩૧પ૧૧૧૦, સોશિયલ મીડીયા ભૌમિકભાઇ એ.કરથીયા ૭૯૮૪૧ ૦રરપ૭, પ્રચાર સામગ્રી પ્રમુખ મહેન્દ્રભાઇ એમ.તલાટીયા ૯૩૧૩૮ ૭ર૮પ૯, લીગલ સેલ પ્રમુખ એડ.ચેતન એસ.વિઠ્ઠલપરા ૯પપ૮પ ૩૩૭૭૪, ડોકટર સેલ પ્રમુખ ડો. પ્રદિપસિંહ ઝાલા ૯૯૭૮૯ ૧૯૭૮૯, વ્યાપારી સેલ પ્રમુખ દિપકભાઇ લહેરૂ ૯૩ર૮પ ૧૧૦૧૧, આર.ટી.આઇ. સેલ પ્રમુખ ચિમનભાઇ ભુવા ૭૯૯૦પ ૦૮ર૯ર, આરટીઇ સેલ પ્રમુખ નાથાભાઇ ચિત્રોડા ૯૪ર૮૪ ૯પ૧ર૪ ની વરણી થયેલ.

શિક્ષણ સેલ પ્રમુખ દિગ્વીજયસિંહ એન.વાઘેલા ૯૯૭૯પ ૯૮૩૯૯, કિસાન સેલ પ્રમુખ ભાવેશભાઇ સોરઠિયા ૯૮રપપ ૩૬૩૭૦, પર્યાવરણ સેલ પ્રમુખ ભાવેશભાઇ પટેલ ૯૯૭૮૦ ૮૮૭૭૭, લઘુમતી સેલ પ્રમુખ અલ્તાફભાઇ ૯૯ર૪૪ ૩૭૭૮૬, ઓબીસી સેલ પ્રમુખ રશ્મિનભાઇ સી.કાચા ૯૪૦૮૦ ૦પપ૧૩, એસ.સી.સેલ પ્રમુખ દિપકભાઇ મકવાણા ૯૭રર૬ ૬૦૦રર, એસ.ટી.સેલ પ્રમુખ ઉત્તમભાઇ એમ.રાઠોડ ૯૭ર૭૬ ૯૦૬૪૬, વેસ્ટ ઝોન પ્રભારી મનિશભાઇ ગઢવી ૯૩૭૭૭ ૭૭૭૦ર, ઇસ્ટ ઝોન પ્રભાવી અનીલભાઇ ઠુમ્મર ૯૯૦૪ર ર૭૭૯૭, સેન્ટ્રલ ઝોન પ્રભારી વિપુલભાઇ તેરૈયા ૮૧ર૮૬ ૬૯૭૪૦ ની વરણી થયેલ.

(5:38 pm IST)