રાજકોટ
News of Thursday, 14th June 2018

રાજકોટ પોસ્ટ ઓફીસ તથા અન્ય તમામ સબ પોસ્ટલ કચેરી ૧૮ મીએ નાણાકીય વ્યવહાર માટે બંધ રહેશેઃ ગ્રાહકોને અપીલ

રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ અને અન્ય તમામ સબ પોસ્ટ ઓફીસો ડીજીટીલાઇઝેશન તથા સીએસઆઇ કામગીરી  સંદર્ભે ૧૮ જુને નાણાકીય વ્યવહાર માટે બંધ રહેશેઃ સહકાર આપવા ગ્રાહકોને પોસ્ટ માસ્તરની અપીલ ખાતા ધારકોને વધુ સગવડ મળી રહેશે

(4:24 pm IST)