રાજકોટ
News of Tuesday, 14th May 2019

રાજકોટ જીલ્લાના તમામ ૬૦૦ ગામમાં પીવાના પાણીની તકલીફ નથીઃ તમામનો રીપોર્ટ આવી ગયો ચુંટણી પછી જસદણ ઉમેરાતા હવે ૧૭ કરોડનો મા.પ્લાન

રાજકોટ જીલ્લાના એક પણ ગામમાં પીવાના પાણીની તકલીફ નથીઃ ગામડે ગામડે તલાટી-કલાર્ક-ના. મામલતદાર દ્વારા સર્વે બાદ રીપોર્ટઃ સરકારે નકકી કરેલા ધારા ધોરણો મુજબ કોઇ મુશ્કેલી નહીં: સરપંચ તથા ગામના આગેવાનોને પૂછાયું: જસદણની પેટા ચૂંટણી બાદ જસદણ ઉમેરાતા હવે ૧૭ કરોડ-પપ લાખનો માસ્ટર પ્લાનઃ હાલ રોજના ૪૪૪ ટેન્કરો દોડાવાય છેઃ પ૦ ટકા રૂડા વિસ્તારનાઃ કલેકટરનો નિર્દેશ..

(3:51 pm IST)