રાજકોટ
News of Tuesday, 14th May 2019

મ્યુ. કોર્પોરેશનમાં બિલ્ડીંગ પ્લાન હવે ઇ-નગર હેઠળ ઓનલાઇન મંજુર થશે : નિર્દેશન સંપન્ન

રાજકોટ : શહેરીજનોને નિર્દેશન ટેકનોલોજી આધારીત સેવાઓ પુરી પાડવા માટે ' સવોતમ'  પ્રોજેકટ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત આજે  બપોરે ૧૨ કલાકે વેસ્ટઝોન કચેરી ખાતે સોફટ વેર કંપનીના પ્રતિનીધીઓની ટીમ દ્વારા ઓનલાઇન બિલ્ડીંગ પ્લાન, શોપ એકટ લાયસન્સ સહીતની વિવિધ સેવાઓનું બિલ્ડરો, આર્કિટેક સહિતના ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:42 pm IST)