રાજકોટ
News of Wednesday, 14th April 2021

હોસ્પિટલ ચોકમાં ભીમ જયોત કાર્યક્રમ

શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા ડો. આંબેડકરજીની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ હોસ્પિટલ ચોકમાં 'ભીમ જયોત' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી કિશોર રાઠોડની ઉપસ્થિતીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, મહામંત્રી નાનજીભાઇ પારઘી, ભારતીબેન મકવાણા, પરષોતમભાઇ રાઠોડ, ઇશ્વરભાઇ જીતીયા, પ્રવીણ ચાવડા, દીનેશ સોલંકી, શોભીત પરમાર, મહેશ અઘેરા, સોમભાઇ પરમાર, જયંતિભાઇ સોલંકી, અરૂણભાઇ સોલંકી, રવી ગોહેલ, જયંતિ ધાંધલ, મીનાબેન સરવૈયા, મૌલીક પરમાર, મોન્ટુભાઇ વીસરીયા, સચીનભાઇ પરમાર, પ્રવીણભાઇ સોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:50 pm IST)